Wonderful Lines...
આંસુ- બુંદ સ્વરૂપે આંખોમાંથી વ્હેતો લાગણીનો પ્રવાહ !!
સાદગીમાં પણ સૌદયૅ હોય છે, આંસુને ક્યા આભૂષણ હોય છે?
કહે છે વજન હોય છે, એટલે આંસુ નીચે દડી પડે છે
પણ ખરાં વજનદાર આંસુઓ તો, પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.
(...from collection of hardik. Shared by an unnamed friend)