માનવી... |
અચૂક જીવનમાં કેટલા એવા અગણિત હિસાબો કરતો થઇ ગયો માનવી,
હ્રિદય ના ધબકારા તો ગણી ગયો,
પણ શ્વાસનો હિસાબ લગાડતા કાચો પડ્યો માનવી ...
પ્રેમ પોતાનો નામચીન બનાવવા કેટલા એવા દેખાવ કરતો થઇ ગયો માનવી,
અઢી અક્ષર પ્રેમના જાહેર કરતા તો શીખી ગયો,
પણ એની લાગણીને સમજતા પાછો પડ્યો માનવી !

- એક કવિયત્રી
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના