Monday, February 21, 2011

Poem : આકાશ-ધરતી

another wonderful lines by 'Deep'...

વાત તો સાવ, સાચી તારી,
તું- આકાશ,
હું-ધરતી,
પણ અલી,
જરા દુર, નજરતો કરી હોત!
આકાશ-ધરતી નું પણ,
મિલન થાયજ છે ને…


(... now in collection of hardik.  Orignial composition by Deepak Parmar - Orignial Link : http://bit.ly/fcRZ5X )
Related Posts Plugin for WordPress, Blogger...