મારી લાગણીને એક નવી રજૂઆત આપ,
ને મન ભરીને માણવાની પરવાનગી આપ.
ઉમંગોને ભરી ખોબે મને હળવેથી લે પાસ,
ઉરમાં ઉઠેલા નવા સ્પંદનોની હેલી તું આપ.
- કવિયત્રી બીજલ ત્રિવેદી (વિષ્ણુપ્રિયા)
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
Credit: Original Post Link